ભાજપ નેતાઓના પરિવારજનોએ માંગેલી ટિકિટ પર કોગ્રેસે શું કર્યા પ્રહાર?જુઓ વીડિયો
Continues below advertisement
ભાજપ નેતાઓના પરિવારજનોએ માંગેલી ટિકિટ પર કોગ્રેસે પ્રહાર કર્યા હતા. કોગ્રેસ નેતા મનીષ દોશીએ કહ્યુ ંહતું કે, ભાજપમાં વર્ષોથી પરિવારવાદ ચાલે છે. ભાજપનો વિકાસ જ પરિવારવાદ આધારીત છે.
Continues below advertisement