ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના અંગે કોંગ્રેસના સરકાર પર આરોપ,શું કહ્યું મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ?
Continues below advertisement
ગુજરાતમાં મધ્યાહન ભોજન યોજના અંગે કોંગ્રેસે(Congress) સરકાર(government) પર આરોપ લગાવ્યો છે. ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશી(Manish Doshi)એ કહ્યું કે, ગરીબ, સામાન્ય વર્ગના બાળકોને શિક્ષણ મધ્યાહન ભોજનથી વંચિત રાખવાનું કાવતરું છે.તેમણે કહ્યું કે, કોરોનાકાળમાં 52 લાખ બાળકોને મધ્યાહન ભોજનથી વંચિત રખાયા છે.
Continues below advertisement