કેન્દ્ર સરકારના  નવા કૃષિ કાયદાના વિરોધમાં કૉંગ્રેસે વિધાનસભા ગૃહમાંથી કર્યું વોકઆઉટ

Continues below advertisement

કેન્દ્ર સરકારના કૃષિ કાયદાના વિરોધમાં વિધાનસભા ગૃહમાં ઘમાસાન થયું તેની વચ્ચે વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત કૉંગ્રેસે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું. ઉલ્લેખનીય છે કેન્દ્ર સરકારના ત્રણ નવા કૃષિ કાયદાના વિરુદ્ધ ખેડૂતો દિલ્હીની બોર્ડર પર આંદોલન કરી રહ્યાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram