આગામી વિધાનસભા 2022ની ચૂંટણી માટે સી.આર.પાટીલ એક્શનમાં, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

આગામી 2022ની વિધાનસભાની ચૂંટણીના 182ના લક્ષ્યાંકને પાર પાડવા સી.આર.પાટીલે કાર્યકર્તાઓમાં જુસ્સો ભર્યો છે. અત્યારથી જ વિધાનસભાની ચૂંટણીમાં લાગી જવા માટે હાકલ કરી છે. ધારાસભ્યોની ટિકિટ માટે કોઈ લાગવગ નહીં ચાલે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram