BJPની જીત બાદ સુરતમાં CR પાટીલનું ભવ્ય સ્વાગત, કોગ્રેસ-AAP પર કર્યા શાબ્દિક પ્રહાર

Continues below advertisement
રાજ્યમાં છ મહાનગરપાલિકામાં ભાજપની ભવ્ય જીત બાદ સુરત પહોંચેલા પ્રદેશ પ્રમુખ પાટીલનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. ખુલ્લી જીપમાં ભવ્ય રોડ શો યોજ્યા બાદ પાટીલે કૉંગ્રેસ અને આમ આદમી પાર્ટી પર શાબ્દિક વાર કર્યા હતા. મહાનગરપાલિકાની ચૂંટણીમાં સુરત કૉંગ્રેસ મુક્ત થઈ ગયાનો દાવો કરતા પાટીલે આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસની સરખામણી પરોક્ષ રીતે શ્વાન અને બિલાડી સાથે કરી હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram