Dahod Congress | યુથ કોંગ્રેસના મહામંત્રી કલ્પેશ બરજોડે આ મોટા કારણથી છોડી દીધી કોંગ્રેસ પાર્ટી
abp asmita
Updated at:
29 Mar 2024 01:03 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppDahod Congress| દાહોદ જિલ્લા કોંગ્રેસમાં વધુ એક વખત ભંગાણ સર્જાયું છે. અહીંયાના યુથ કોંગ્રેસના મહામંત્રીએ રાજીનામું આપ્યું છે. યુથ કોંગ્રેસ મહામંત્રી કલ્પેશ બરજોડે કોંગ્રેસમાં સતત અવગણના થતી હોવાના કારણે રાજીનામું આપ્યું છે.