ગૌતમ ગંભીરને જાનનો ખતરો, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સઘન, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

પૂર્વ ક્રિકેટર અને ભાજપ સાંસદ ગૌતમ ગંભીરને જાનનો ખતરો, ગઈકાલે રાત્રે આવેલા મેઈલથી આ મામલો સામે આવ્યો છે. દિલ્લીની સાયબર યુનિટ આ મામલે તપાસ કરી રહી છે. ગૌતમ અને તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram