કોરોનાની વેક્સિનનો વિરોધ કરતા વિપક્ષ પર કેંદ્રીય મંત્રી ધર્મેંદ્ર પ્રધાને શું કર્યા પ્રહાર, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત: કોરોના વેક્સિનનો વિરોધ કરી રહેલા વિપક્ષને કેંદ્રીય મંત્રી ધર્મેંદ્ર પ્રધાને આડકતરીતે પ્રહાર કર્યો છે. સુરતની મુલાકાત દરમિયાન કેંદ્રીય મંત્રી ધર્મેંદ્ર પ્રધાને કહ્યું કે વિરોધ કરી રહેલા મંદ બુદ્ધીના છે. કોરોના વેક્સીનને લઈ ખોટો વિવાદ ઉભો કરવામાં આવી રહ્યો છે. વેક્સિનએ ભારતના વૈજ્ઞાનિકોની સિદ્ધિ છે આને લઈ વિવાદ ન થવો જોઈએ.
Continues below advertisement