વિધાનસભા ચૂંટણી પહેલા વાવાઝોડાથી અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોનો મૂડ જાણવા સી.આર.પાટીલ એક્શનમાં
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
26 May 2021 01:52 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપ(BJP) પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ(CR Patil) આજથી સૌરાષ્ટ્ર(Saurashtra)માં તૌકતે વાવાઝોડાથી પ્રભાવિત વિસ્તારોની મુલાકાત કરશે. આજે તેઓ ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગર જિલ્લાની મુલાકાત લેશે.બપોરે 1.30 વાગ્યે જાફરાબાદના વિવિધ ગામોની મુલાકાત લઈ સમીક્ષા કરશે.