Election Results 2023 | 3 રાજ્યોમાં ભવ્ય જીત બાદ PM Modi પહોંચ્યા ભાજપ હેડક્વાર્ટર, કાર્યકરોનું ઝીલ્યું અભિવાદન
gujarati.abplive.com
Updated at:
03 Dec 2023 09:01 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppElection Results 2023 |આજે 4 રાજ્યોના ચૂંટણી પરિણામ આવી ગયા છે. જેમાં રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં કોંગ્રેસના સૂપડા સાફ થઈ ગયા છે. આ ત્રણ રાજ્યોમાં ભાજપ સ્પષ્ટ બહુમતી મળી ગઈ છે. જ્યારે તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બની રહી છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્લી સ્થિત ભાજપ હેડક્વાર્ટર પહોંચ્યા હતા. જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું.