ભાજપના નેતા કાંતિ ગામિતના પુત્ર જીતુ ગામિત વિરુદ્ધ પોલીસે નોંધ્યો ગુનો

Continues below advertisement
તાપીમાં ભાજપના નેતા કાંતિ ગામિતની પૌત્રીની સગાઇમાં સોશિયલ ડિસ્ટન્સનો સત્યાનાશ વાળવામાં આવ્યો હતો. પારિવારિક કાર્યક્રમમાં લોકોની ભીડ એકઠી કરી કોરોના ગાઇડલાઇનનો ભંગ કરવામાં આવ્યો હતો ત્યારે પોલીસે આ મામલે કાંતિ ગામિતના પુત્ર અને સરપંચ જીતુ ગામિત વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram