અમતિ જેઠવા હત્યા કેસમાં BJPના પૂર્વ સાંસદ દિનુ બોઘાને મળી મોટી રાહત, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

અમિત જેઠવા હત્યા કેસમાં ભાજપના પૂર્વ સાંસદ દિનુ બોઘા સોલંકી(BJP MP Dinu Bogha Solanki)ની મોટી રાહત મળી છે. હાઈકોર્ટે દિનુ બોઘા સોલંકીને કરાયેલી સજાને મોકુફ કરી છે. સોલંકીને જામીન પર છોડવાનો કોર્ટે હુકમ કર્યો છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram