ભાજપના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્રના ઘરેથી ઝડપાઇ વીજ ચોરી, MGVCLએ દંડ ફટકાર્યો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
07 Aug 2021 01:00 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપના પૂર્વ સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના પુત્રના ઘરેથી વીજ ચોરી ઝડપાઇ હતી. વીજ કંપનીએ અચાનક તપાસ હાથ ધરતા વિજય ચૌહાણના ઘરેથી વીજ ચોરી ઝડપાઇ હતી. વીજ ચોરી મામલે MGVCLએ 1.95 લાખનો દંડ ફટકાર્યો છે.