ગાંધીનગર: મંત્રી મંડળ બાદ હવે બેઠક વ્યવસ્થા પણ બદલાઈ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગાંધીનગર (Gandhinagar) રાજ્ય મંત્રી મંડળમાં (cabinet) ફેરબદલ બાદ હવે વિધાન સભામાં બેઠક વ્યવસ્થા (seating arrangement) પણ બદલાઈ છે. અધ્યક્ષની જમણી બાજુ ટ્રેઝરી બેન્ચમાં મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને સ્વતંત્ર હવાલો ધરાવતા મંત્રીઓ બેસશે. અધ્યક્ષની સામેની બાજુ પ્રથમ હરોળમાં પૂર્વ મુખ્યમંત્રી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી બેસશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram