ગાંધીનગર: પરેશ ધાનાણીનો મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર, જુઓ શું કરી માંગ ?

Continues below advertisement

ગાંધીનગર વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ (Paresh Dhanani) મુખ્યમંત્રી (Chief Minister) ભુપેન્દ્ર પટેલને (Bhupendra Patel) પત્ર લખ્યો છે. જેમાં તેઓએ વિધાનસભામાં ઉઠાવતા પ્રશ્નોનો જેવા કે, વાવાઝોડા સહાય, વરસાદ સહાય, શિક્ષણ વગેરે બાબતે ચર્ચા કરવા સમય માંગ્યો છે. તો સાથે જ સત્રના દિવસો વધારવા માંગ કરી છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram