ગીર સોમનાથના:પ્રાચીમાં કોળી સમાજની બેઠક, રાજકીય પ્રભુત્વ જળવાય તે અંગે મનોમંથન
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
27 Jun 2021 02:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીર સોમનાથના પ્રાચીમાં કોળી સમાજની બેઠકનું આયોજન કરાયું છે. કોળી સમાજના મંત્રી અને સાંસદોને આમંત્રણ અપાયું છે. અખિલ ભારતીય કોળી સમાજના નેજા હેઠળ આ બેઠક મળશે. રાજકીય પ્રભુત્વ જળવાય તે અંગે આ બેઠકમાં મનોમંથન કરાશે.