GMC Election Update: વોર્ડ નંબર-9માં તોડફોડના આરોપો અંગે ભાજપ કાર્યકર્તા શું કહી રહ્યા છે?
Continues below advertisement
ગાંધીનગર મનપાની ચૂંટણીના મતદાનમાં વોર્ડ નંબર-9માં તોડફોડ કરાઈ છે. આ અંગેનો આરોપ ભાજપના કાર્યકર્તાઓ પર લાગ્યો છે. જે અંગે ઉર્વિશ કંથારીયાએ કહ્યું કે, ભાજપનું નામ આમા જોડવું તે નિંદનીય છે.
Continues below advertisement