ટિકિટ ન મળતા કોગ્રેસના નેતા ગોપાલ મકવાણા અપક્ષ ઉમેદવારી નોંધાવે તેવી શક્યતા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
લીંબડી બેઠક પર કૉંગ્રેસે ટિકીટ ન આપતા નારાજ કૉંગ્રેસના આગેવાન ગોપાલ મકવાણા અપક્ષ દાવેદારી નોંધાવવા પહોંચ્યા હતા. ફોર્મ ભરતા અગાઉ ગોપાલ મકવાણાએ કોગ્રેસ પર આરોપ લગાવ્યો હતો કે મને અને કોળી સમાજને પક્ષે અન્યાય કર્યો છે. સાથે ગોપાલ મકવાણાએ દાવો કર્યો હતો કે મારી ઉમેદવારીથી ભાજપ અને કૉંગ્રેસ બંનેને નુકસાન જશે. બીજી તરફ ચેતન ખાચરના ડમી ઉમેદવાર તરીકે ફોર્મ ભરનારા કલ્પનાબેન મકવાણાને લઈ કહ્યું કે મારે મારા ફોઈ સાથે બોલવાનો સબંધ નથી.