ગુજરાત વિધાનસભાના અધ્યક્ષે નીતિન પટેલના બજેટ ભાષણને વચ્ચે જ કેમ રોકી દીધુ હતું?
Continues below advertisement
બજેટમાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ માટે રૂ.11 હજાર 323 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. તે સિવાય કોરોના મહામારી દરમિયાન નવી મેડિકલ કોલેજો, હોસ્પિટલની સંખ્યા વધારવામાં આવી હતી. બ્લડ બેંકો, આધુનિક એમ્બ્યુલંસ સહિતની સુવિધા વધારવામાં આવી હતી. નીતિન પટેલના બજેટ ભાષણને રોકી વિધાનસભાના અધ્યક્ષે કોરોના મહામારીમાં આરોગ્ય વિભાગે કરેલી કામગીરીની પ્રશંસા કરી હતી.
Continues below advertisement