ગુજરાત ભાજપમાં વધુ બે ઉપપ્રમુખની કરાઈ નિમણૂક ? જાણો કોને કોને બનાવાયા ? જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Jan 1970 05:30 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટિલે ભાજપના પ્રદેશના નવા માળખાની રચના કરી તેના અઠવાડિયા કરતાં પણ ઓછા સમયમાં વધુ હોદ્દેદારોની નિમણૂક કરી છે. આ નિમણૂકોમાં સૌથી મહત્વની જાહેરાત ભરતભાઈ બોઘરા અને મહેન્દ્ર પટેલની પ્રદેશ ભાજપ ઉપપ્રમુખપદે નિમણૂક કરાઈ છે.