સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ ભાજપની તડામાર તૈયારી, પ્રદેશ કાર્યાલય કમલમમાં મળી બેઠક

Continues below advertisement
ગાંધીનગર: સ્થાનિક સ્વરાજ ની ચૂંટણી ની તૈયારીઓને લઈ પ્રદેશ અધ્યક્ષ અને મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં ભાજપ કાર્યાલય કમલમ ખાતે બેઠક યોજાઈ હતી. જિલ્લા ચૂંટણી નિરીક્ષકો અને જિલ્લા પ્રમુખોની હાજરીમાં બેઠક યોજાઈ હતી. અગાઉ યોજાયેલ ચિંતન સીબીરમાં કરાયેલ ચર્ચાઓની કામગીરી અંગે બેઠકમાં  ચર્ચા કરાઈ હતી.   નાયબ મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના મંત્રીઓ પણ બેઠકમાં ઉપસ્થિત રહ્યાં હતા.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram