મોંઘવારી મુદ્દે વિરોધ કરવા માટે પ્રદેશ કોંગ્રેસ પહેલી વખત એકજૂથ, સૂત્રોચ્ચાર અને બેનર સાથે યોજી રેલી

Continues below advertisement
મોંઘવારી(inflation) મુદ્દે વિરોધ કરવા માટે પ્રદેશ કોંગ્રેસ(Congress) પહેલી વખત એકજૂથ થઈ છે. અમદાવાદના પાલડી ખાતે રાજીવ ગાંધી ભવનમાં કોંગ્રેસના સિનીયર અને યુવા નેતાઓ માસ્ક સાથે એક મંચ પર આવ્યા હતા. અલગ અલગ બેનર અને સૂત્રોચ્ચાર સાથે એક રેલી યોજાઈ હતી.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram