કૃષિ કાયદાને લઇને પ્રદેશ કોગ્રેસ આક્રમક મૂડમાં, આવતીકાલથી કોગ્રેસ નવા કાયદાની કરશે હોળી
Continues below advertisement
કૃષિ કાયદાને લઇને પ્રદેશ કોગ્રેસ આવતીકાલથી જિલ્લા મથકો પર નવા કાયદાની હોળી કરશે. ત્રણ કૃષિ કાયદાના સંભવિત ત્રણ નુકસાન અંગે કોગ્રેસે પત્રિકા તૈયાર કરી છે. કોગ્રેસના નેતાઓ ગામડે ગામડે જઇને લોકોને આ અંગે સમજાવશે.
Continues below advertisement