ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ પર કોંગ્રેસના જ નેતાઓનો આરોપ, લોકો પર લૂંટ ચલાવી હોવાનો આરોપ

Continues below advertisement

ગુજરાત કોંગ્રેસનાં નેતાઓ પર કોંગ્રેસના જ નેતાઓએ લોકો પર લૂંટ મચાવી હોવાનો આરોપ લગાવ્યો છે. કોંગ્રેસનાં મંત્રી સચિન વાલેરા પર કરોડોનું ફુલેકું ફેરવ્યું હોવાનો આરોપ લાગ્યો છે. ટિકિટની લાલચ આપી લાંચ લેવાનો આરોપ લાગ્યો છે. અશોક ગહલોત અને રાજીવ સતાવના નામે રૂપિયા લીધા હોવાનો આરોપ લાગ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram