ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખની જાહેરાત થવાની શક્યતા, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખની જાહેરાત થઈ શકે છે. કોંગ્રેસમાં હલચલ તેજ થઇ છે. જગદીશ ઠાકોરને પ્રદેશ પ્રમુખ બનાવાઈ શકાય છે. સુખરામ સિંહ રાઠવાને નેતા વિપક્ષ બનાવાઈ શકાય છે. પ્રદેશ કોંગ્રેસમાં કોને સોંપાઈ શકે છે છે કામણ તે ચિત્ર જલ્દીજ સ્પષ્ટ થશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram