ગ્યાસુદ્દીન શેખે શિક્ષણ મંત્રીને શું લખ્યો પત્ર?, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

કોંગ્રેસના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને પત્ર લખ્યો છે. નેશનલ સ્કોલરશીપ મામલે આ પત્રમાં ઉલ્લેખ કરાયો છે. શહેરી વિસ્તારમાં દોઢ લાખથી ઓછો અને ગ્રામ્ય વિસ્તારમાં 1 લાખ 20 હજારથી ઓછો આવકનો દાખલો નથી આપવામાં આવતો. જેના કારણે સ્કૉલરશીપનો લાભ નથી મળતો. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram