Palitana:કૉંગ્રેસના ઉમેદવારોના મેન્ડેટ ફાડવા મુદ્દે હાઈકોર્ટનું આકરું વલણ, કહ્યું- સમાજમાં આ ગુંડાગીરી માટે નથી કોઈ સ્થાન

Continues below advertisement
પાલીતાણામા નગરપાલિકાની ચૂંટણીમાં કૉંગ્રેસના ઉમેદવારોના મેન્ડેટ ફાડવા મુદ્દે હાઈકોર્ટનું આકરું વલણ દાખવ્યું છે. હાઈકોર્ટે કહ્યું કે- સભ્ય સમાજમાં આ ગુંડાગીરી માટે કોઈ સ્થાન નથી. સાથે જોઈન્ટ ચૂંટણી કમિશ્નરનો ઉધડો લેતા કહ્યું-આ પ્રકારની ઘટના બને અને ચૂંટણી પંચ નિયમોની વાત કરે એ કેટલું યોગ્ય.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram