ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાજપનું શાસન યથાવત, 16માંથી 9 બેઠક ભાજપને મળી

Continues below advertisement

ગોંડલ માર્કેટ યાર્ડમાં ભાજપનું શાસન યથાવત રહેશે. ખરી-વેચાણ સંઘની બે બેઠક બિનહરીફ થઇ. ખેડૂત વિભાગના કોંગ્રેસ પ્રેરિત પેનલમાંથી અશ્વિન ભાલોડીએ ફોર્મ પરત ખેંચ્યું. 16માંથી 9 બેઠક ભાજપને મળી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram