જૂનાગઢની વંથલી તાલુકા પંચાયતમાં કોગ્રેસના વિજેતા સભ્ય એ ભાજપને જાહેર કર્યો ટેકો
Continues below advertisement
સૌરાષ્ટ્રની વધુ એક તાલુકા પંચાયત પર ભાજપે કબ્જો મેળવ્યો છે. જૂનાગઢની વંથલી તાલુકા પંચાયતમાં ભાજપનો હાથ ઉપર રહ્યો છે. કોંગ્રેસના વિજેતા સભ્યએ ભાજપને ટેકો જાહેર કર્યો છે.
Continues below advertisement