વિસાવદરમાં રેલ્વે વિભાગ 28 ફાટકો કરશે બંધ, કોંગ્રેસનાં ધારાસભ્ય કરશે વિરોધ

Continues below advertisement

વિસાવદરમાં રેલ્વે વિભાગે 28 ફાટકો બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જેની સામે વિસાવદરના કોંગ્રેસનાં ધારાસભ્ય હર્ષદ રિબડિયાએ આંદોલનની ચીમકી ઉચ્ચારી છે. જુનાગઢની હદમાં આવતા ફાટકો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram