જસદણ: પાટીદાર સંમેલનમાં હાર્દિક પટેલનો હુંકાર, શું કહ્યું હાર્દિકે, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
14 Nov 2021 12:44 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appજસદણમાં યોજાયેલા પાટીદાર સંમેલનમાં હાર્દિક પટેલે સમાજને ટકોર કરી હતી. મનમાં ફાંકો નહિ રાખવો કે પાટીદાર સમાજ એક છે. હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું હતું કે,, અનામત આંદોલાન નિષ્ફળ કરવા માટે ઘણા લોકોએ પ્રયાસ કર્યા હતા. એકજ મેદાનમાં એકત્ર થાય એ સંગઠન નથી હોતું.