જૂનાગઢઃ BJP કોર્પોરેટરના ખેતરમાં જુગારધામ, કોર્પોરેટર સહિત આઠ શખ્સ જુગાર રમતા ઝડપાયા

Continues below advertisement

જૂનાગઢ(Junagadh)માં ભાજપના કોર્પોરેટર ધર્મેશ પોશિયા(Dharmesh Poshiya )ના ખેતરમાંથી જુગારધામ ઝડપાયું છે. ઝાંઝરડા રોડ પર આવેલ ખેતરમાં બહારથી જુગારીઓને બોલાવીને આ જુગારધામ ચાલતું હતું. ભાજપ કોર્પોરેટર ધર્મેશ સહિત આઠ શખ્સો જુગાર રમતા ઝડપાયા છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram