ખેડા: માતર (maatar)ના MLA કેસરિસિંહ સોલંકીની ધરપકડ, પોલીસે દરોડા પાડી કરી કારવાઈ

Continues below advertisement

ખેડાના (kheda) માતર (maatar)ના  MLA કેસરિસિંહ સોલંકી (kesarisinh solanki) દારૂની મહેફિલ માણતા ઝડપાયા. પંચમહાલના શિવરાજપૂર પાસે દારૂ પાર્ટી ચાલતી હતી. ઝમીર રિસોર્ટમાં પોલીસે દરોડા પાડ્યા હતા. 25 વ્યક્તિઓની ધરપકડ કરાઇ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram