શ્રમ-રોજગાર પંચાયત મંત્રી બ્રિજેશ મિરજા પત્રકાર પરિષદ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
શ્રમ-રોજગાર પંચાયત મંત્રી બ્રિજેશ મિરજા પત્રકાર પરિષદ સંબોધી હતી. ગ્રામ પંચાયત સમરસ બને તો ગામના વિકાસની ગતિ વધે તે માટે પ્રોત્સાહન નીતિ જાહેર. અગાઉના ધોરણોમાં આર્થિક ધોરણો ઉમેરાયા. 1500 કરતા વધુ ગામડાઓ સમરસ થશે તેવી આશા શ્રમ-રોજગાર પંચાયત મંત્રી બ્રિજેશ મિરજા એ વ્યક્ત કરી છે.
Continues below advertisement
Tags :
Gujarati News ABP News Village Panchayat ABP Live Labor-Employment Panchayat Minister Brijesh Mirza Press Council Samaras