ભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારનો મુખ્યમંત્રીને પત્ર, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
01 Sep 2021 01:13 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપના સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. આ પત્રમાં BPL યાદી પર સવાલ ઉઠાવાયા છે. આ યાદી ફરી બનાવવા માંગ કરી છે. અગાઉની યાદી વાહલા-દવલાઓ માટે બનાવી છે જેના કારણે જરૂરિયાતમંદોને લાભ નથી મળતો.