Local Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita

Continues below advertisement

Local Election News:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita | 21-12-2024

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે.. 15 જાન્યુઆરી બાદ જ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી યોજાશે.. આ ચૂંટણી બે જિલ્લા, 17 તાલુકા પંચાયત અને 73 નગરપાલિકાઓમાં યોજાવાની છે..  જુનાગઢ મહાનગરપાલિકાની પણ ચૂંટણી યોજાશે.. 19 ડિસેમ્બરે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં મતદાર યાદીની પ્રાથમિક પ્રસિદ્ધી કરવામાં આવશે... 8 જાન્યુઆરી સુધીમાં  વાંધા અરજીઓ રજૂ કરી શકાશે.. આ તમામ વાંધા અરજીઓ ઉપર 15 જાન્યુઆરી સુધીમાં આખરી નિર્ણય લેવાશે..મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિનો કાર્યક્રમ રાજ્ય ચૂંટણી આયોગ જાહેર કરશે..  ઉમેદવારી પત્ર ભરવાના 10 દિવસ અગાઉ મતદાર યાદીની આખરી પ્રસિધ્ધિ થવી જરૂરી છે..

Local Election News  | સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram