Lok Sabha Election 2024 | ગુજરાતમાં મતદાન વધારવા ચૂંટણીપંચની અનોખી પહેલ, જુઓ અહેવાલ
gujarati.abplive.com
Updated at:
08 Apr 2024 04:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In AppLok Sabha Election 2024 | વિવિધતામાં એકતા ધરાવતા ભારતમાં અનેક સાંસ્કૃતિક વિવિધતાઓ વચ્ચે એક પરંપરા એવી છે જે લગભગ દેશભરમાં જોવા મળે છે. અને એ છે આંગણે આવેલા અવસરના આમંત્રણની. પારિવારિક અને માંગલિક પ્રસંગોના આમંત્રણની પ્રથાને એક સોપાન આગળ વધારતાં ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી દ્વારા લોકશાહીના મહાપર્વમાં મતદાન માટે મતદારોને સહપરિવાર આમંત્રણ પાઠવતી પત્રિકા મોકલવામાં આવશે.