ગુજરાત પ્રદેશ કોગ્રેસના નેતૃત્વમાં એક મહિનામાં થશે મોટા ફેરફાર, જુઓ વીડિયો
Continues below advertisement
ગુજરાત પ્રદેશ કોંગ્રેસના (Gujarat Congress) નેતૃત્વમાં એક મહિનામાં મોટા ફેરફાર થશે. બુથથી લઈ પ્રદેશ સુધી ફેરફારની ચર્ચા થઈ હોવાનો રાજીવ સાતવે (Rajiv Satav) દાવો કર્યો હતો. ગુજરાતમાં વિપક્ષ તરીકેની ભૂમિકામાં ચૂક થઈ હોવાની સાતવે કબૂલાત કરી હતી.
Continues below advertisement