રાજ્યમાં પોષણલક્ષી અભિયાન શરુ કરવા સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યમાં પોષણલક્ષી અભિયાન શરુ કરવા માટે પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલની અધ્યક્ષતામાં બેઠક. પાકિસ્તાનના પીએમ ઇમરાન ખાન સામે મુશ્કેલીઓ વધી. સંસદમાં આવશે સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ. યુક્રેન નાગરિકોને ઢાલ બનાવી રહ્યું હોવાનું રશિયાએ કર્યો આરોપ, રશિયા રહેણાંક વિસ્તારમાં હુમલો ન કરી રહી હોવાનો વ્લાદિમીર પુતિનનો દાવો. યુક્રેનના કિવ શહેરમાં એક ભારતીય વિદ્યાર્થીને વાગી ગોળી, સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. કેન્દ્રીય મંત્રી વી.કે.સિંહે આપી માહિતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram