મહેસાણા: ગ્રામ પંચાયત ચૂંટણીમાં સરપંચ બનવા માટે 671 ઉમેદવાર નોંધાયા, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
05 Dec 2021 05:35 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણામાં ગ્રામ પંચાયતની ચૂંટણી માટે સરપંચ બનવા માટે 671 ઉમેદવાર નોંધાયા. વડોદરામાં રખડતા ઢોરોએ મહિલા ઉપપ્રમુખ પર કર્યો હુમલો. અમદાવાદમાં લગ્ન પ્રસંગમાં હાજરી આપવા આવેલા લોકો ભાવનગરમાં કોરોના સંક્રમિત નોંધાયા. ઓમીક્રોનના દહેશત સામે રાજ્યના આરોગ્ય વિભાગે કર્યું છે પૂરતું આયોજન. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન. જિલ્લા કક્ષાએ ઓમીક્રોનના કેસ મામલે સમીક્ષા કરવા અપાઈ છે સૂચના.