ભાજપ પાર્લામેન્ટ્રી બોર્ડના વધુ એક સભ્ય થયા કોરોના પોઝિટીવ, જુઓ વીડિયો
Continues below advertisement
પૂર્વ કેંદ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોર થયા કોરોના સંક્રમિત થયા છે.મુખ્યમંત્રી હાઉસમાં ભાજપ પાર્લામેંટ્રી બોર્ડની બેઠકમાં ભાભોર હાજર રહ્યા હતા. અગાઉ વિનોદ ચાવડા અને ભીખુ દલસાણિયાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.
Continues below advertisement