ધારાસભ્ય નરેશ પટેલ આદિવાસીઓમાં ભાગલા પડાવતા હોવાનો આરોપ, જુઓ વીડિયો

Continues below advertisement
નવસારીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ભાજપમાં દબાણનું રાજકારણ શરૂ થયું છે. ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ આદિવાસીઓને લડાવી ભાગલા પાડવાનું રાજકારણ રમતા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram