ગાંધીનગર જિલ્લા કોગ્રેસમાં કકળાટ, આમંત્રણ પત્રિકામાં નામ ન છાપતા ધારાસભ્યએ કાઢ્યો બળાપો

Continues below advertisement
ગાંધીનગર જિલ્લા કોગ્રેસમાં કકળાટ શરૂ થયો હતો. ધારાસભ્ય બળદેવજી ઠાકોરના ફેસબુક પેજ પર જિલ્લા કોગ્રેસ વિરુદ્ધ બળાપો કાઢ્યો હતો. આમંત્રણ પત્રિકામાં નામ ન છાપી નીચું દેખાડવાનો પ્રયાસ થયાનો બળદેવજીએ આરોપ લગાવ્યો હતો.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram