કેબિનેટ વિસ્તરણ પહેલા મોદી સરકારની મોટી જાહેરાત, 4 રાજ્યના રાજ્યપાલના નામ જાહેર
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
06 Jul 2021 02:05 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appથાવરચંદ ગહલોતને કર્ણાટકના રાજ્યપાલ બનાવવામાં આવ્યા છે. કેન્દ્રિય કેબિનેટના વિસ્તરણ પહેલા મોદી સરકારે મોટી જાહેરાત કરી છે. તો માંગુભાઈ પટેલને મધ્યપ્રદેશના રાજયપાલ બનાવાયા છે. તો રમેશ બેસને ઝારખંડના રાજ્યપાલ બનાવાયા છે. બંદારૂ દત્તાત્રેયને હરિયાના રાજ્યપાલ બનાવાયા છે.