જમીન સંપાદનની કામગીરી અંગે સાંસદ શક્તિસિંહ ગોહિલની નારાજગી, શું કરી માંગ?
Continues below advertisement
હાઈકોર્ટનો મનાઈ હુકમ હોવા છતા જમીન સંપાદનની કામગીરી કરાઈ રહી હોવાનો ખેડૂતોએ આરોપ લગાવ્યો છે. આ અંગે રાજ્યસભાના સાંસદ શક્તિસિંહે પણ નારાજગી વ્યક્ત કરી છે. તેમણે મુખ્યમંત્રી અને વડાપ્રધાનને આ અંગે હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે.
Continues below advertisement