પંજાબ કોંગ્રેસમાં ગરમાવો, નવજોતસિંહ સિદ્ધુએ આપ્યું રાજીનામું, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

પંજાબ કોંગ્રેસના પ્રમુખ પદેથી નવજોતસિંહ સિદ્ધુએ રાજીનામું આપ્યું છે. તેમણે સોનિયા ગાંધીને પત્ર લખ્યો છે. આ અંગે મુખ્યમંત્રીએ કહ્યું કે, મને હજું સુધી આ અંગે કોઈ જાણ થઈ નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram