નવસારીમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલનું શક્તિ પ્રદર્શન
Continues below advertisement
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં માં ભવ્ય સફળતા મેળવ્યા બાદ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને નગરપાલિકા માં ભાજપનો ભગવો લેહરાવવા આજે પ્રદેશ પ્રમુખ નવસારી વિજલપોર શહેરમાં એક ભવ્ય બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આજે ચૂંટણી પ્રચાર નો છેલ્લો દિવસ ને લઈને સી આર પાટીલ મતદારો ને રીઝવવા વિશાળ બાઇક રેલી કાઢી હતી.
Continues below advertisement