સુરત મનપમાં વિપક્ષ નેતા તરીકે AAPના કયા નેતાઓના નામ છે ચર્ચામાં ? જુઓ વીડિયો
Continues below advertisement
સુરત મહાનગર પાલિકાની ચૂંટણીમાં આપના ઉમેદવારોની 27 બેઠકો પર ભવ્ય જીત બાદ આજે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે સુરત આવી પહોંચ્યા છે. ત્યારે સુરત મનપામાં વિપક્ષ નેતા તરીકે AAPના કિશોર ભાઈ અને ધર્મેશભાઈનું નામ સૌથી વધુ ચર્ચા છે.
Continues below advertisement