ભાજપ શાસિત નવસારી નપાના પ્રમુખે સરકારના નિયંત્રણો સામે શું કર્યા સવાલો,જુઓ વીડિયો

Continues below advertisement

ભાજપ શાસિત નવસારી નગરપાલિકાના પ્રમુખ જિગિશ શાહે જ સરકારના નિયંત્રણો સામે સવાલ ઉઠાવ્યા છે. સરકારે લગાવેલા નિયંત્રણોનો અર્થ ન હોવાનો આરોપ લગાવાયો છે.તેમણે કહ્યું કે, નિયંત્રણો ફાયદાકારક સાબિત થઈ રહ્યાં નથી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram