પાકિસ્તાનનો નવો નકશો, જેમાં જૂનાગઢ, સરક્રીક અને કાશ્મીરનો સમાવેશ, જુઓ ગુજરાતી ન્યુઝ
abp asmita
Updated at:
14 Nov 2021 05:11 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ પાકિસ્તાને અનેક ધમપછાડા કર્યા, પાકિસ્તાનની વાત ચીન અને તુર્કી સિવાય કોઈ સાંભળવા તૈયાર નથી. પાકિસ્તાને નવો નકશો જાહેર કર્યો છે. જેમાં જૂનાગઢ, સરક્રીક અને કાશ્મીરનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ નકશો પાકિસ્તાનની ન્યુઝ ચેનલમાં બતાવવા માટે આદેશ કરાયો છે. પરંતુ આ આદેશનો હવે વિરોધ થઇ રહ્યો છે.